miGujarat.com

મિશિગન નાં ગુજરાતીઓને એક તાંતણે બાંધવામાં પ્રયત્નશીલ … સાદું સરળ છાપું !

Hindu American Foundation invites you @ Priya Restaurant – SUN AUG 8

Posted by વૈશાલી & કુલદીપ on July 30, 2010

Invitation from Hindu American Foundation – જ્યાં આપણે રોજના જીવન માં મશગુલ છીએ, ત્યાં HINDU AMERICAN FOUNDATION જેવા ગ્રુપ્સ American legal, political અને academic systems ની રચનાઓ માં ભારતીય હીતો સચવાય રહે તેનું ધ્યાન રાખવા કાર્યરત છે. Visit website for details. This free event at Priya Restaurant on Sunday, Aug 8th is mainly organized to provide details on what HAF is all about. Please RSVP to the contacts.

CLICK OPEN PDF – Invitation from Hindu Heritage Foundation ] 

(Thank you miGujarat.com blog મિત્ર, Jwalant Lakhia for sharing these details.)

Sorry, the comment form is closed at this time.

 
%d bloggers like this: