miGujarat.com

મિશિગન નાં ગુજરાતીઓને એક તાંતણે બાંધવામાં પ્રયત્નશીલ … સાદું સરળ છાપું !

કાંટા વિનાનો થોર – સમજવા જેવો ઈતિહાસ (by Rajesh Thakkar)

Posted by વૈશાલી & કુલદીપ on September 9, 2010

એક વનસ્પતિશાસ્ત્રીએ થોરની એક કાંટા વિનાની જાત બનાવી છે. તેનો ઈતિહાસ સમજવા જેવો છે. એક કૂંડામાં કાંટાવાળા થોરનો એક છોડ હતો. આ વનસ્પતિશાસ્ત્રી ખૂબ પ્રેમથી તે છોડ પર હાથ ફેરવતા અને સાથે કહેતા : ‘ભાઈ, તારે તારા રક્ષણ માટે હવે કાંટાની જરૂર નથી. તારા પરકોઈ જોખમ નથી. હું તારી રક્ષા કરીશ. તારે હવે કાંટાની કોઈ જરૂર નથી. તું કાંટાને છોડી દે. તું કાંટા વિના પણ સલામત છે .

વનસ્પતિશાસ્ત્રીએ પોતાની આ વાત હૃદયપૂર્વક અને નિત્ય કહેવાનું ચાલુ રાખ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે એક દિવસે તે થોરના છોડે પોતાના કાંટા છોડવાનું ચાલુ કરી દીધું અને આખરે તે છોડ કાંટાથી મુક્ત થયો.

કહેવનો  ભાવાર્થ એજ કે … પ્રેમ અને ભરોસો માત્ર મનુષ્ય ને જ નહિ, પણ વૃક્ષોને પણ બદલી શકે છે !

રાજેશ ઠક્કર (Canton, MI)

3 Responses to “કાંટા વિનાનો થોર – સમજવા જેવો ઈતિહાસ (by Rajesh Thakkar)”

  1. સુંદર સંદેશ!

  2. આપનો ખુબ ખુબ આભાર.

  3. Narendra said

    Very Good Message
    Love and Trust are Very important in life.
    People love money (peace of paper) than Living humans
    This message make them aware about the true human characteristic………Love

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: