miGujarat.com

મિશિગન નાં ગુજરાતીઓને એક તાંતણે બાંધવામાં પ્રયત્નશીલ … સાદું સરળ છાપું !

બાપુ નો સાક્ષાત્કાર – “સત્યમેવ જયતે” મંત્ર નો અર્થ [RADIO SPEECH]

Posted by વૈશાલી & કુલદીપ on October 2, 2010

Smt Nandini Mehta (Prof of Sanskrit, Saurashtra University) explains the popular …સત્યમેવ જયતે Mantra !

ભારતીય દંત કથાઓ થી માંડી ને, ભારત ના સંવિધાન સુધી વ્યાપ્ત મંત્ર “સત્યમેવ જયતે”  આવો અચલ અને વિશાળ મંત્ર કેમ છે ? આપણી ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક આસ્થા આ મંત્ર માં સદીઓ થી રહી છે. વીસમી સદી ના મહામાનવ શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી ની જન્મ જયંતી એ, આ સત્ય પાઠ, આપણ ને એક અણમોલ રહસ્ય સમજાવે છે. જે આત્મા ને રુચે છે એ સત્ય છે, જે પરંપરાઓ, જે સંસ્કાર આત્મ-સન્માન સાથે ઉત્કર્ષ તરફ લઇ  જાય છે એ સત્ય છે.  જે માર્ગ દીર્ઘ સુખ આપે છે એ સત્ય છે.  સત્યમેવ જયતે ને સમજવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. Prof શ્રીમતી નંદીની મેહતા નું આ સંબોધન [miGujarat.com RADIO SPEECH],  “સત્યમેવ જયતે” ના સાક્ષાત્કાર સ્વરૂપ “બાપુ” ને અર્પણ.

CLICK To PLAY miGujarat.com RADIO SPEECH (7 minutes) – “સત્યમેવ જયતે” – by Prof. Nandini Mehta 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: