miGujarat.com

મિશિગન નાં ગુજરાતીઓને એક તાંતણે બાંધવામાં પ્રયત્નશીલ … સાદું સરળ છાપું !

  • મિશિગન ગુજરાત

મળે સુર જો તારો મારો, બને આપનો સુર નિરાળો – પં. ભિમસેન જોશીને શ્રદ્ધાંજલિ [Video]

Posted by વૈશાલી & કુલદીપ on જાન્યુઆરી 25, 2011

The creator of मिले सुर मेरा तुम्हारा song, Pandit Bhimsen Joshi is no more.

શાસ્ત્રીય સંગીત નાં દિગ્ગજ, પંડિત શ્રી ભીમસેન જોશી જાન્યુઆરી ૨૪, ૨૦૧૦ નાં રોજ ૮૯ વર્ષ ની વયે પુના ની હોસ્પિટલમાં અવસાન પામ્યા છે. કન્નડ બ્રાહ્મણ કુટુંબ માં જન્મેલા અને કિરાના ઘરાના નાં પંડિત શ્રી ભીમસેન જોશીએ હિન્દુસ્તાની શાસ્ત્રીય માં ખયાલ, ઠુમરી, ભજન, અને અભંગ જેવા ગાયન પ્રકારોમાં ખુબ મોટો ફાળો આપ્યો છે. ૨૦૦૮ માં પંડિત જી ને ભારતનો સૌથી મોટો પુરસ્કાર એવો “ભારત રત્ન” પુરસ્કાર મળ્યો હતો. આ સાથે પંડિત જી ને બીજા અનેક મોટા પુરસ્કાર જેવા કે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભુષણ, અને સંગીત નાટક અકાદમી વિગેરે મળ્યા હતા. His works and contribution to the Hindustani Classical music will always be remembered. Please join miGujarat.com in paying tribute to Pt. Bhimsen Joshi. Here is one of his finest creations… Raag Bhairavi based ….the original … मिले सुर मेरा तुम्हारा song!

Leave a comment